ડોનાલ્ડ ટ્ર્મ્પનું વ્યાપાર યુદ્ધ - પ્રવીણ ક. લહેરી વર્ષ ૧૯૯૪ માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ રિચાર્ડ નિક્ષન અને વિદેશ મંત્રી હેનરી કિસિંજરે ડૉલરને આંતરરાષ્ટ્રીય વેપારનું સૌથી સ્વીકૃત ચલણ બનાવ્યું ત્યારે આંતરરાષ્ટ્રીય ધોરણે કિંમતની ચર્ચા દરમિયાન, બેન્કોની લેતી-દેતીમ...
Posts
Showing posts from March, 2025
- Get link
- X
- Other Apps
શું આપણી વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ છે ? - ૨ - પ્રવીણ ક. લહેરી જીવનને સફળ બનાવવામાં આ૫ણી વિચાર શક્તિનું ખાસ મહત્ત્વ છે. સ્પષ્ટતા, કાળજી, ચોકસાઈ, હેતુલક્ષી અને વિશ્લેષણના સહારા સાથે વિચારણા કરીએ તો આપણને ઉદ્દેશો પાર પાડવામાં સાનુકૂળતા વધે છે. (૬) તાર્કિક વિચારણા : આપણા વ્યક્તિત્વ સાથે અતનેક પૂર્વધારણાઓ, પૂર્વગ્રહો જોડાયેલા હોય છે. આસ્થા અને અંધશ્રદ્ધા, શાસ્ત્રો અને ગુરુઓ પ્રત્યે આંધળો વિશ્વાસ, અપ્રચાર કે અફવા માની લેવાની આદત વિગેરેના કારણે આપણે તાર્કિક રીતે...
- Get link
- X
- Other Apps
પોપટ પૂરાણ - પ્રવીણ ક. લહેરી આપણા દેશમાંથી ૭,૫૦,૦૦૦/- (સાડા સાત) લાખ લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને કબૂતરબાજોના સહયોગથી વિકટ માર્ગે યાતના સહી અમેરિકામાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આ ગેરકાયદે પ્રવેશેલા લોકોને શોધી શોધીને ત્યાંની ભયાનક આતંકવાદીઓ માટે બનેલી જેલમાં રાખીને હાથકડી પહેરાવી, પગમાં સાંકળ બાંધી ત્યાંના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી લશ્કરી વિમાનમાં દેશનિકાલ કરાઈ ...