નશો નાશનું મૂળ છે. - પ્રવીણ ક. લહેરી બેઠી દડીનું ભરાવદાર શરીર, ગોળમટોળ ચહેરો, શરારતી આંખો, વહેંત લાંબી જીભ અને બિન્દાસ હાજર જવાબી સાથે ટેલીવિઝનમાં હાસ્ય કલાકાર તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરનાર ભારતીસિંઘ અનેકનું પ્રિયપાત્ર છે. થોડા સમય પહેલાં તેમણે ગુજરાતી પરિવારમાં હર્ષ લિંબાચીયા સાથે લગ્ન કર્યા અને તે પછી ગુજરાતના ખાખરા, થેપલાં, ખમણ અને નાની નાની પૂરીની મજાક સાથે આ ગુજરાતની પુત્રવધૂએ પોતાની આગવી લાફીંગ કલબ સ્થાપી હતી. આપણને સૌને એમ જ લ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 19