૨૦૨૧માં આંતરરાષ્ટ્ર્ીય ઉથલપાથલની સંભાવના - પ્રવીણ ક. લહેરી આપણે ખૂબ પરિવર્તનશીલ યુગમાં જીવી રહ્યા છીએ. હર ઘડી કાંઈકને કાંઈક ઝડપથી એવું બદલાય છે કે આપણે આશ્ચર્યચકિત રહી જઈએ છીએ. ૨૦૨૦માં તો કોરોનાના કારણે કહેરે આપણને સૌને તોબા પોકરાવી દીધા છે. હજી તેનો આતંક રસી દ્વારા નાથી શકાશે કે કેમ તે પ્રશ્ન છે. ૨૦૨૧ની સૌથી મહત્ત્વની ઘટના ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ ટ્ર્મ્પની જગ્યાએ જો બિડેન આવશે. ભારતીય અને વેસ્ટ ઈન્ડીઝ મૂળના કમલા હેરિસ ઉપપ્રમુખ -...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 23