Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 191
                                         ભારતમાં સ્ટાર્ટઅપની સ્થિતિ                                                                 - પ્રવીણ ક. લહેરી આપણે માનીએ છીએ કે ૧૬૦૦ કિ. મી. લાંબો સમુદ્રકાંઠો ધરાવતું ગુજરાત લોથલ બંદરના સમયથી વિશ્વ સાથે વ્યાપારિક સબંધો ધરાવતું હતું. ગુજરાતીઓની વેપાર-ઉદ્યોગ માટે કોઠાસુઝ સાહસવૃત્તિ, જોખમ ખેડીને સફળતા મેળવવા  માટે અથાક જહેમત કરવાની તૈયારી અને સામાપક્ષનો વિશ્વાસ જીતવાની આવડતને કારણે ગુંજરાતી પ્રજાએ ભારતમાં જ નહીં પણ વિશ્વમાં વેપાર-ઉદ્યોગ-સેવા ક્ષેત્રમાં અનોખી નામના મેળવી છે. અતિ નાની શરુઆત કરી દસ, વીસ કે ત્રીસ વર્ષે મોટા ઔદ્યોગિક ગૃહો તરીકે વિકસેલા અગગણિત કિસ્સાઓ આપણી નજર સમક્ષ છે. દેશની વિકસયાત્રામા મહારાષ્ટ્ર અને ગુજરાતનું આર્થિક પ્રદાન  એટલું નોંધપાત્ર રહ્યું છે કે ૨૦૧૨માં તત્...