Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 21
                                     ‘‘ઉપેક્ષા, બેદરકારી અને વ્યય કોઈના હિતમાં નથી’’                                                                                                                   - પ્રવીણ ક. લહેરી આપણે સવારે વર્તમાનપત્ર વાંચીએ છીએ ત્યારે તેમાં પ્રસિદ્ધ થતાં સમાચારો આપણને વિહ્‌વળ કરી દે છે. જે જે ઘટનાઓ બની રહી છે તેમાં કુદરતના પ્રકોપ સાથે માનવીય ત્રૂટીઓ પણ એટલી જ જવાબદાર છે. (૧)રાજકોટની એક હૉસ્પિટલમાં ઘનિષ્ઠ સારવાર લેતાં દર્દીઓના વોર્ડમા આગ લાગી. ૭ નિઃસહાય દર્દીના મોત થયા. આ ઘટનાને અકસ્માત ગણીએકે ધાર્યું ધરણીધરનું થાય તેવો બચાવ કરીએ તો આપણે માનવતા કોરાણે મૂકી છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી...