Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 71
                                                            લુપ્ત થતી સંસ્કૃતિ                                                                                             પ્રવીણ ક. લહેરી ગુજરાતી પ્રજાની છાપ વ્યાપાર-ઉદ્યોગમાં રસ ધરાવતી પ્રજા તરીકે હોવાથી આપણી સાંસ્કૃતિક વિરાસત અંગેની જાણકારી ગુજરાત બહાર અલ્પ હોય તે સમજી શકાય તેમ છે. આપણી યુવાપેઢી ખૂબ સર્જનાત્મક શક્તિ ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી ફિલ્મોએ કાઠું કાઢ્યું છે, અનેક યુવાસર્જકો અને કલાકારો પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે ત્યારે આપણા સમૃદ્ધ કલા વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે કાળજી કરવાનો સમય આવી પહોંચ્યો છે. ડાયરાના આધુનિકરણ સાથે ગુજરાતના ...