દિક્ષાંત સમારોહ - પ્રવીણ ક. લહેરી ગુજરાતમાં હવે યુનિવર્સિટીઓની સંખ્યા ૧૦૦ ના આંકડાને પાર કરી ગઈ છે. ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ માટે વિદ્યાર્થીને સ્નાતક કે સ્નાતકોત્તર પદવી અર્પણ કરવી કે પી.એચ.ડી. થકી માનદ ડૉકટરની ઉપાધિ અર્પણ કરવાની ઘટનાનું આગવું મહત્વ છે. અંગ્રેજી શિક્ષણની વર્ષોના અભ્યાસ બાદ અપાતી ડિગ્રીઓ માટેના સમારોહને ‘‘કોન્વોકેશન’’ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી ભાષાએ આ માટે દિક્ષાંત સમારો...
Posts
Showing posts from January, 2025
- Get link
- X
- Other Apps
સુશાસનના ૧૧ સ્તંભો - પ્રવીણ ક. લહેરી દર વર્ષે ૨૫ મી ડિસેમ્બરને આપણે નાતાલ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતિના અનુસંધાને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વર્ષે શ્રી બાજપાઈજીના જન્મની શતાબ્દી હોય સુશાસન અંગે વિશદ ચર્ચા દેશમાં થાય તે જરૂરી છે. આજે તો જાહેર વહીવટી તંત્રને લકવો થઈ ગયો હોય અને સઘળું બનાવટી અંકુશવિહિન અને દિશાવિહિન બન્યું છે. વિલંબ, ભ્રષ્ટાચાર, બેદરકારી, ઉચાપત અને તુમાખી સાથે ચાલતો...
- Get link
- X
- Other Apps
એક અનોખા રાજપુરુષ : જશવંત મહેતા - પ્રવીણ ક. લહેરી શ્રી જશવંત મહેતાએ કિશોરાવસ્થાથી જ તેમની નિડરતા, સંવેદનશીલતા, નિષ્ઠા, સાદગી અને દેશભક્તિનો પરિચય આપી દીધો હતો. તેમના ૮૪ વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે મ્યુનિસિપાલિટીના પ્રમુખ, ધારાસભ્ય,મંત્રી, સાસંદ ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ, વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે અનેક હોદ્દાએ કામગીરી કરી હતી. તેમની જાહેર જીવનની દીર્ઘ કારકિર્દીનો આજે વિચાર કરીએ તો આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછાય કે શું આવા પ્રામાણિક અને સમર્પિત કાર્યકર હોઈ શકે ?...