અમેરિકાના પ્રમુખોનું પ્રદાન - પ્રવીણ ક. લહેરી દર ચાર વર્ષે અમેરિકામાં ૨૦ જાન્યુઆરીના રોજ નવા પ્રમુખ કે પુનઃ ચૂંટાયેલા પ્રમુખ સત્તા સંભાળે તે પ્રસંગે ઈનઓગ્યુરલ એડ્રેસ (ગુજરાતીમાં આપણે શુભારંભ પ્રવચન કહી શકીએ) આપે તેનું અનેરું મહત્ત્વ છે. જહૉન કૅનેડીએ કહ્યું હતું; ‘‘તમે એ ન પૂછો કે રાષ્ટ્ર્ે તમારા માટે શું કર્યું છે ? તમે એ પૂછો કે તમે રાષ્ટ્ર્ માટે શું કર્યું છે.’’ પ્રમુખના પ્રવચનો લખનાર દરેક શબ્દની પસંદગી, વાક્ય રચના અને...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 29