Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 202
                                   આઝાદીના ૭૮મા વર્ષે - અધૂરા અરમાનો                                                              - પ્રવીણ ક. લહેરી કવિ ઉમાશંકર જોષીએ એક કાવ્ય પંક્તિમાં કહ્યું છે. ‘‘દેશ આઝાદ થતાં તો થઈ ગયો. તે શું કર્યું ?’’ આજે સોશ્યલ મિડિયા પર જે રીતે અનેક જૂઠા સમાચારો ફેલાવામાં આવી રહ્યા છે ત્યારે આપણી ભાવિ પેઢીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શથી દૂર હટી છે. આ કાર્ય એક સુનિયોજિત કાવતરાનો ભાગ છે. આજે પણ આઝાદ અને મજબૂત ભારતથી અમેરિકા, યુરોપ અને ચીનને અકળામણ થાય છે. સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ જેમ જેમ આર્થિક પ્રગતિ કરે છે તેનું અર્થતંત્ર વિશાળ અને મજબૂત બને છે. વિશાળ બજાર ઉપલબ્ધ થાય છે, લશ્કરી બાબતોમાં શક્તિવાન બનવાની સાથે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે ભારતને છિન્નભિન્ન કરવાનો કારસો ચાલુ જ છે. આપણે જાગૃત રહીને સમજવાની જરુર છે કે વ...