જયપુરના આકર્ષણો પ્રવીણ ક. લહેરી ૧. આમેર કિલ્લો : જયપુર શહેર તેના અસ્તિત્વના ૩૦૦ વર્ષો પૂર્ણ કરવામાં છે. ૩૦૦ વર્ષો પૂર્વે પણ જયપુરના રાજધરાના દ્વારા મુગલોના સહયોગમાં રાજસ્થાનના મહત્વના ભૂભાગ પર જયપુરના શાસકોએ વર્ષ ૧૫૯૨માં આમેર કિલ્લ્લાનું બાંધકામ કર્યું હતું. અરવલ્લીના લાલ પત્થર અને સફેદ આરસપહાણના વપરાશથી ટેકરીને ટોચે નિર્માણ થયેલ આ કિલ્લો ભારતની દુર્ગ પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મુગલ બાદશાહ અકબરના સહયોગી એવા માનસિંહ દ્વારા આ કિલ્લા ...
Posts
Showing posts from May, 2025
- Get link
- X
- Other Apps
ગુલાબી નગરી જયપુર - પ્રવીણ ક. લહેરી રાજસ્થાન રાજ્યના ૫ાટનગર જયપુર માટે કહેવાતું હતું; ‘‘જો તમે જયપુર નથી જોયું તો તમારો જન્મ વ્યર્થ ગયો છે તેમ સમજવું.’’ ઈ.સ. ૧૭૨૭ માં સવાઈ જયસિંહ બીજા દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ટૂંક સમયમાં ૩૦૦ વર્ષ પૂરા કરનાર આ શહેરનો ઈતિહાસ ખરેખર ભાતીગળ છે. છેલ્લા શક્તિશાળી મોગલ સમ્રાટ ઔરંગઝેબના ૧૭૦૭ માં થયેલા મૃત્યુ બાદ ૨૦ વર્ષ આ શહેરની રચના થઈ. હકીકતમાં ભારતના શહેરોમાં આયોજીત તરીતે જેને વિકસાવવામાં આવ્યા છે તેવા શ...
- Get link
- X
- Other Apps
ભારતે ખોલ્યું છે : ત્રીજુ નેત્ર - પ્રવીણ ક. લહેરી તારીખ ૨૦ મી એપ્રિલે પાકિસ્તાન પ્રેરિત આંતકીઓએ પહેલગામમાં ૨૭ નિર્દોષ લોકોની ધર્માંધતાના ઓઠા હેઠળ જે નિર્મમ હત્યા કરી છે તેના પ્રત્યાઘાતો સમગ્ર વિશ્વમાં પડ્યા છે. દર વખતે પોતાની પૂર્વગ્રહપ્રેરિત હરકતો બાદ આબાદ રીતે બચી નીકળતું પાકિસ્તાન આ વખતે આ આંતકી ઘટના માટે પસ્તાશે તેવો માહોલ બની રહ્યો છે. તા.૧૬મી ઓગસ્ટ ૧૯૪૬નો સીધા પગલા દ્વારા પાકિસ્તાનની માગણી માટે થયેલ નરસંહાર હોય કે ૧૪ મી ઓગષ્ટ ૧૯૪૭ની રાતથી હિન્દુ...
- Get link
- X
- Other Apps
અમેરિકા - ચીન વચ્ચે વ્યા૫ાર યુદ્ધ - પ્રવીણ ક. લહેરી શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પની બીજી મુદતમાં તેમણે કરેલા નિર્ણયોથી સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ તરખાટ મચી ગયો છે. અમેરિકાને મહાન બનાવવા માટે તેમના પ્રમુખ ટ્રમ્પની દૃઢ માન્યતા છે કે છેલ્લા પ૦ વર્ષમાં વિશ્વના દેશોએ અમેરિકાનું શોષણ કર્યું છે. અમેરિકામાં સસ્તો માલ અને ઓછા પગારે નોકરી કરે તેવા લોકોને ઘૂસાડીને આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટી ખા...