દેવોનું ધામ - કૅરાલા પ્રવીણ ક. લહેરી ભારતના ૨૮ રાજ્યોમાં પ્રમાણમાં ટચુકડું પણ આગવું મહત્ત્વ ધરાવતું કૅરાલા રાજ્ય છેલ્લા ૨૫-૩૦ વર્ષથી પ્રવાસન ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. ગુજરાત અને કૅરાલા બંને સમુદ્રતટીય રાજ્યો છે. ગુજરાત અને કૅરાલાના બંદરો વચ્ચે વેપાર સેંકડો વર્ષોથી ચાલતો રહ્યો છે. કૅરાલાના સોપારી, રબ્બર, તજ, લવિંગ, એલચી, શીસમનું ફર્નિચર, મરી, અન્ય તેજાનાઓ, ચા, કૉફી ગુજરાતમાં આવતા હતા. ગુજરાતમાંથી કાપડ, મગફળી, જીરું જેવી વસ્તુઓ કૅરળ મોકલવામાં આવતી હતી. મોરબીમાં નળીયા (વિલાયતી નળીયા) ઉદ્યોગ વિકસ્યો તે પહેલાં ગુજરાતના ગામડે ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 114