Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 24
  ડૉ. પી. પી. પંડ્યા                      અલ્પ આયુમાં વિરાટ કાર્ય પછી મધ્યાહ્ને સૂર્યાસ્ત                                                                                                                      - પ્રવીણ ક. લહેરી                   ભારતના પ્રાચીન ઈતિહાસમાં વેદો-પુરાણો, મહાકાવ્યોના ઐતિહાસિક મહત્ત્વ અને પ્રમાણભૂત ગણવા અંગે ઈતિહાસવિદોમાં વિવિધ મત પ્રવર્તે છે. ઈતિહાસ પ્રત્યક્ષ પૂરાવાને વધારે માન્યતા આપે છે. યુગોથી ઈતિહાસ અને સાહિત્યનું મીશ્રણ થયું છે ત્યારે નિર્ભેળ હકીકતો સ્થાપિત કરવા માટે પૂરાવા, અવશેષોનું આગવું મહત્ત્વ છે. ભારતની પ્રજા તરીકે આપણી કાળગણનાની સમજ એટલી દીર્ઘ છે અને કાળની...