Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 43
                                                         પહેલું સુખ તે જાતે નર્યા                                                                                                                    - પ્રવીણ ક. લહેરી સંસ્કૃત ઉક્તિ ‘‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્‌’’ મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવ’ મહાકાવ્યમાં મહાદેવના મુખેથી કહેલી છે. શંકરને મેળવવા ઉગ્ર તપસ્યા કરતી ‘‘અપર્ણા’’ શૈલપુત્રી પાર્વતીને નકોરડા ઉપવાસ છોડવા સમજાવતાં દેવાધિદેવ ભોળેનાથ આ અર્થસભર વાક્ય કહે છે. આપણે ‘‘જાન છે તો જહાં છે’’ એમ કહીએ છીએ. કબીરે તો પરભાવની ચિંતા કે મૃત્યુ બાદ શું નો જવાબ તો આગવી રીતે આપ...