કૃત્રિમ બુદ્ધિમત્તા આપણને ક્યાં લઈ જશે ? (૨) - પ્રવીણ ક. લહેરી કોઈપણ ટૅકનોલોજીની શરુઆત થાય છે ત્યારે આપણામાં રહેલો અજ્ઞાતનો ભય સામે આવે છે. વર્ષો પહેલાં ગામડાંઓમાં જો કોઈ ટ્રક કે કારના મશીનનો અવાજ સાંભળે તો ઢોર ડરથી નાસભાગ કરતાં, માણસો કે પોતાને નુકશાન કરતા. આજે તો અમદાવાદ જેવા ટ્ર્ાફિકથી ધમધમતાં શહેરોના રસ્તા પર બરાબર વચ્ચે આરામ ફરમાવતી ગાયોનું ટોળું કે ગામડાં રખડતાં ભટકતાં ભૂંડોના ટોળા જોઈએ ત્યારે લાગે કે તેમનામાંથી પણ અજ્ઞાતનો ડર સાવ નીકળી ગયો છે. કમ્પ્યૂટરના ઉપયોગની શરુઆતના તબક્કે અનેક કામદાર મંડળોએ તેના ઉપયોગ સામે વિરોધ નોંધાવી આંદોલનો કર્યાં હતાં....
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 154