સેવાની સુવાસ - પ્રવીણ ક. લહેરી ગુજરાત રાજ્યમાં મહાજન પરંપરાથી શરુ કરીને માનવસેવાની જ્યોત પ્રજ્જવલિત રાખનાર સંસ્થાઓ અને વ્યક્તિઓની યાદી કરીએ તો અનેક પાનાંઓ ભરાય તો પણ સમગ્ર ક્ષેત્રને આવરી શકીએ નહીં તેવું વિશાળ કાર્ય સામાજિક સેવાના ક્ષેત્રે થયેલું છે. અગાઉની મહાજન પરંપરામાં ઉપનિષદના ‘સર્વે સન્તુ સુખીનો; સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 48