Posts

Showing posts from July, 2023
                        વર્તમાન સમયમાં સંચાલન ક્ષેત્રે ગાંધી વિચારોની ઉપયોગિતા                                                                                                                         - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં ભારતીય મૂળના શ્રી ઋષિ સુનકની ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ ત્યારે રંગભેદ થકી અશ્વેતોને શ્વેતપ્રજા તરફથી સેંકડો વર્ષ સુધી થયેલો અન્યાય યાદ આવ્યો. ઘઉંવર્ણા શ્રી સુનકની સિદ્ધિ વર્ષો સુધી પ્રેરણારુપ બનશે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની સામે સત્યાગ્રહના શ્રી ગણેશ ૧૯૦૬માં કર્યા બાદ ગાંધીજીએ ૧૯૧૫માં ભારતમાં સ્વદેશાગમન કરીને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી. ૩૨ વર્ષ સુધીમાં જનજાગૃતિ, લોકશક્તિ અને સુયો...
                                               પૂના કરાર અને અનામત                                                                     - પ્રવીણ ક. લહેરી આપણા દેશમાં અનામતના મુદ્દે અનેક આંદોલનો થતાં રહે છે. બ્રિટીશ રાજના સમયમાં ભારતમાં ધર્મ, જ્ઞાતિ, ભાષાની વિવિધતાને વિભાજનમાં ફેરવી દેશને નબળો રાખવાની ‘‘ડિવાઈડ એન્ડ રુલ’’ની નીતિથી સૌ સારી રીતે વાકેફ છે. આ વિભાજનોને કાયમી સ્વરુપ આપવા માટે જૂથવાર અલગ મતદાર મંડળોની રચના કરતો તત્કાલિન બ્રિટીસ વડાપ્રધાન રામસે મેકલોનાલ્ડનો ચૂકાદો આવતાં જ દલિતોને હિન્દુઓથી અલગ ગણી અલગ મતદાર મંડળ આપતા ગાંધીજીએ તે સામે આમરણ અનશન યરવડા જેલમાં શરુ કર્યું. તે સમયે ભારતીય રાષ્ટ્ર્‌ીય કોંગ્રેસ અને અન્ય પક્ષો ‘એક વ્યક્તિ - એક મત’ પ્રમાણે સૌ નાગરિકોની સમાનતાને વરેલા હતાં. જો કે રાજગોપા...
                                                  ભારત અને અમેરિકાની મૈત્રી                                                                               - પ્રવીણ ક. લહેરી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય મહેમાનગતી કરીને  અમેરિકાએ સૌથી પ્રથમ વખત ભારત પ્રત્યેનો ઝૂકાવ દર્શાવ્યો છે. વિશ્વની સૌથી મોટી લશ્કરી અને આર્થિક તાકાત ધરાવતી મહાસત્તા મૈત્રીનો હાથ લંબાવે છે ત્યારે તે અંગે અનેક પ્રશ્નો પણ થાય છે. આપણી આઝાદીના ૭૬-૭૬ વર્ષ સુધી ભારતના વિકાસમાં રોડા નાખનાર અમેરિકા શરૂઆતથી જ ભારતને ભરોસાપાત્ર માનતું નથી.  ભારત રશિયા સાથે છે તેથી તેનામાં વિશ્વાસ ન કરાય તેવી માનસિકતા અમેરિકી શાસક વર્ગમાં હતી અને આજે પણ છે. એવું તો શું બન્યું  કે અમેરિકાએ ઉચ્ચ ટેકન...
                                               ભારત અને અમેરિકાના સંબંધો                                                                           - પ્રવીણ ક. લહેરી વિશ્વની મહાસત્તા યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાએ ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે ભવ્ય સ્વાગત કર્યું, વિશ્વનેતાને  શોભે તેવા સન્માન અને પ્રસંગો યોજ્યા અને ભારત સાથે અમેરિકા ગાઢ સંબધો નિભાવશે તેવી ખાતરી આપીને અમેરિકાએ ભારત-સાથે અનેક મહત્વના કરારો કર્યા. આ સમગ્ર ઘટના ક્રમમાં જોઈએ તો અમેરિકાએ ભારતના વડાપ્રધાનના વર્ષ ૨૦૦૪માં વિઝા રદ કરીને તેઓને અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવી હતી. આ જ અમેરિકા આજે શ્રી નરેન્દ્રભાઈને રાજ્યના વિશેષ અતિથિના માન-સન્માન સાથે આમંત્રણ આપીને, અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ના બન્ને ગૃહોના જ...
                                             મણિપુર : ગૃહયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ                                                                                 - પ્રવીણ ક. લહેરી ભારતના ૫ૂર્વોત્તર રાજ્યો આસામ, ત્રિપૂરા, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ, મેઘાલય અને સિક્કિમ એમ આઠ રાજ્યો વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વના છે. ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્ર્‌ીય સરહદોના કારણે પૂર્વોત્તર રાજ્યો ભારત સાથે સંપૂર્ણ આત્મિયતા અનુભવે તે માટેના અત્યાર સુધીના પ્રયત્નો ઉણા ઉતર્યાં છે. આઝાદી બાદ અસ્થિરતા, અરાજકતા, હિંસા, આતંકવાદ, જુદા જુદા વંશીય જૂથો વચ્ચેનું વૈમન્સ્ય, ખ્રિસ્તી ધર્મનો     પ્રછન્ન પ્રચાર અને ખૂબ મોટી વસ્તીનું ધર્માતરણ જેવા અનેક પ્રશ્નોના કારણે ...