‘‘બાંગ્લાદેશ - ભારતના સબંધોનું ભવિષ્ય’’ - પ્રવીણ ક. લહેરી તાઃ પમી ઑગષ્ટ ૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશની શેખ હસિના સરકાર સામે જે જનઆક્રોશ જોવા મળ્યો તેમાં ઉન્માચદ, ઝનૂન અને કટ્ટરવાદ સ્પષ્ટ રીતે અનુભવી શકાતા હતાં. લશ્કરની નિગેહબાની નીચે ભારત સરકારની સહાયથી શેખહસિના ભારત આવવામાં સફળ થયા. અગાઉ ૧૫ ઑગષ્ટ ૧૯૭૫ ના રોજ જે તત્વોએ ૫ડદા પાછળ રહીને લશ્કરની ટૂકડીને હાથો બનાવી બંગબંધુ મુજીર્બુર રહેમાન અને તેના પરિવારના ૧૮ સભ્યોની નિર્મમ હત્યા કરી હતી ત્યારે શેખહસિના અને તેના બહેન વિદેશમાં હોવાથી બચી ગયા હતાં. આ વખતે પણ બન્ને બહેનો સહી સલામત ભારત આવ્યા. અગાઉ ભારતમાં છ વર્ષ (૧૯૭૫-૮૧) સુધી રાજ્યાશ્રય પામેલા શેખહસિન...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 199