આઝાદીના ૭૮મા વર્ષે - અધૂરા અરમાનો - પ્રવીણ ક. લહેરી તા.૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રીએ અગાઉના વર્તુળાકાર સંસદ ભવનમાં સમ્રાટના પ્રતિનિધીમાંથી ભારત સરકાર દ્વરાા આઝાદી બાદ નિયુક્ત લોર્ડ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનપદે અને સરદાર વલ્લભભાઈ પટેલને નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા ત્યારે બ્રિટીશ સામ્રાજ્યની ભારત પરની હકૂમતનો અંત આવ્યો. તમામ હિંદી સભ્યો સાથેનું મંત્રી મંંડળ સેન્ટ્ર્લ એસેમ્બલીને (બંધારણ સભાને) જવાબદાર બન્યું. આ સત્તાનું હસ્તાંતરણ થયા બાદ તા.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની સવારે લાલ કિલ્લાની રાંગ પરથી ગ્રેટ બ્રિટનનો ઝંડો યુનિયન જેક લોર્ડ માઉન્ટબેટને ન...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 201