‘‘ભારતીય રાષ્ટ્ર્ીય કોંગ્રેસ : ઐતિહાસિક પરિપેક્ષ્યમાં’’ - પ્રવીણ ક. લહેરી લોકશાહીમાં રાજકીય પક્ષોની ભૂમિકા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણા દેશમાં ભારતના ચૂંટણી પંચ સમક્ષ હજારો પક્ષો નોંધાયેલા છે. પંચના માપદંડો પ્રમાણે અમુક પક્ષો સ્થાનિક રાજ્યકક્ષાએ માન્યતા ધરાવે છે તો કેટલાક થોડા રાજ્યોમાં સક્રીય છે. બહુ મર્યાદિત સંખ્યાના પક્ષોને રાષ્ટ્ર્ીય પક્ષો તરીકે માન્યતા મળી છે. આ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હોવાનું ગૌરવ ભારતીય રાષ્ટ્ર્ીય કોંગ્રેસનો પ્રાપ્ત છ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 46