સ્મરણની સુગંધ - પ્રવીણ ક. લહેરી એક વિશાળ અને ભવ્ય ઈમારતના દર્શન કરી આપણે આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવીએ ત્યારે કદાચ જ આપણને આ ઈમારતનો ભાર ઝીલીને ભૂતળમાં પડેલા પાયાના પત્થરોનું સ્મરણ થાય. વિવિધ પ્રતિભા ધરાવતા એક લોકસેવકની જન્મશતાબ્દી તેમનો પરિવાર ઉજવે ત્યારેતેમની ચિંતા સ્મરણ ગ્રંથના શિર્ષકમાં ઉજાગર થાય છે. આ શતાબ્દી મહોત્સવના ઉત્સવમૂર્તિ છે. જૂનાગઢના શ્રી દિવ્યકાંત નાણાંવટી : સ્મરણિકાના શિર્ષકમાં ‘‘ભૂલાય તે પહેલા’’નું વાક્ય આપણને ઢંઢોળે છે. આજે તો દર પળે પળે માહિતીની આપ-લેનું પ્રમાણ એટલું વધ્યું છે કે તેને માહિતીનો વિસ્ફોટ કહેવો તે સ્થિતિનું અઘરું વર્ણન ગણાય. સોશ્યલ મિડીયાના વિવિધ મંચો પ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 179