આઝાદીના ૭૮મા વર્ષે - અધૂરા અરમાનો - પ્રવીણ ક. લહેરી કવિ ઉમાશંકર જોષીએ એક કાવ્ય પંક્તિમાં કહ્યું છે. ‘‘દેશ આઝાદ થતાં તો થઈ ગયો. તે શું કર્યું ?’’ આજે સોશ્યલ મિડિયા પર જે રીતે અનેક જૂઠા સમાચારો ફેલાવામાં આવી રહ્યા છે ત્યારે આપણી ભાવિ પેઢીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શથી દૂર હટી છે. આ કાર્ય એક સુનિયોજિત કાવતરાનો ભાગ છે. આજે પણ આઝાદ અને મજબૂત ભારતથી અમેરિકા, યુરોપ અને ચીનને અકળામણ થાય છે. સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ જેમ જેમ આર્થિક પ્રગતિ કરે છે તેનું અર્થતંત્ર વિશાળ અને મજબૂત બને છે. વિશાળ બજાર ઉપલબ્ધ થાય છે, લશ્કરી બાબતોમાં શક્તિવાન બનવાની સાથે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે ભારતને છિન્નભિન્ન કરવાનો કારસો ચાલુ જ છે. આપણે જાગૃત રહીને સમજવાની જરુર છે કે વ...
Posts
Showing posts from September, 2024
- Get link
- X
- Other Apps
આઝાદીના ૭૮મા વર્ષે - અધૂરા અરમાનો - પ્રવીણ ક. લહેરી તા.૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રીએ અગાઉના વર્તુળાકાર સંસદ ભવનમાં સમ્રાટના પ્રતિનિધીમાંથી ભારત સરકાર દ્વરાા આઝાદી બાદ નિયુક્ત લોર્ડ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનપદે અને સરદાર વલ્લભભાઈ પટેલને નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા ત્યારે બ્રિટીશ સામ્રાજ્યની ભારત પરની હકૂમતનો અંત આવ્યો. તમામ હિંદી સભ્યો સાથેનું મંત્રી મંંડળ સેન્ટ્ર્લ એસેમ્બલીને (બંધારણ સભાને) જવાબદાર બન્યું. આ સત્તાનું હસ્તાંતરણ થયા બાદ તા.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની સવારે લાલ કિલ્લાની રાંગ પરથી ગ્રેટ બ્રિટનનો ઝંડો યુનિયન જેક લોર્ડ માઉન્ટબેટને ન...
- Get link
- X
- Other Apps
રક્તરંજિત ઘટનાઓમાંથી આપણે ક્યારે બોધપાઠ લઈશું ? - પ્રવીણ ક. લહેરી કલકત્તાની રાધાગોવિંદ કાર હૉસ્પિટલમાં અનુસ્તાક (પોસ્ટ ગ્રેજ્યુએશન) કક્ષાનો અભ્યાસ કરતી મહિલા તબીબ તેની ૩૬ કલાકની અવિરત ફરજ બજાવીને મધ્યરાત્રી બાદ આરામ કરવા ત્યાંના ‘સેમિનાર’ રૂમમાં જાય છે. બીજે દિવસે સવારે ત્યાંથી તેની લોહીભીની, ક્ષતવિક્ષત થયેલી અને આપણે (પોસ્ટ મોર્ટમ) મરણોત્તર તપાસનો અહેવાલ જો વાંચીએ તો આંખે અંધારા આવી જાય તેવી સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) અને અતિશય ક્રુર રીતે શારીરિક હિંસાના કારણે જે ઘટના બની છે તેનાથી આપણા સૌ દેશવાસીઓના મસ્તક શરમથી ઝૂકેલા રહેશે. આ અપરાધ તો બન્યો પણ ત્યાર પછી જે રીતે કાર્યવાહી થવી જોઈએ તેના બદલે સમગ્ર ઘટના અંગે ભીનું સંકેલવાની કોશિષ થતાં પ્રથમ પશ્ચિમ બ...
- Get link
- X
- Other Apps
‘‘બાંગ્લાદેશ - ભારતના સબંધોનું ભવિષ્ય’’ - પ્રવીણ ક. લહેરી તાઃ પમી ઑગષ્ટ ૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશની શેખ હસિના સરકાર સામે જે જનઆક્રોશ જોવા મળ્યો તેમાં ઉન્માચદ, ઝનૂન અને કટ્ટરવાદ સ્પષ્ટ રીતે અનુભવી શકાતા હતાં. લશ્કરની નિગેહબાની નીચે ભારત સરકારની સહાયથી શેખહસિના ભારત આવવામાં સફળ થયા. અગાઉ ૧૫ ઑગષ્ટ ૧૯૭૫ ના રોજ જે તત્વોએ ૫ડદા પાછળ રહીને લશ્કરની ટૂકડીને હાથો બનાવી બંગબંધુ મુજીર્બુર રહેમાન અને તેના પરિવારના ૧૮ સભ્યોની નિર્મમ હત્યા કરી હતી ત્યારે શેખહસિના અને તેના બહેન વિદેશમાં હોવાથી બચી ગયા હતાં. આ વખતે પણ બન્ને બહેનો સહી સલામત ભારત આવ્યા. અગાઉ ભારતમાં છ વર્ષ (૧૯૭૫-૮૧) સુધી રાજ્યાશ્રય પામેલા શેખહસિન...