બાબરીયાવાડનું બંડ - પ્રવીણ ક. લહેરી બાબરીયાવાડના ૫૧ ગામોની ગિરાસદારો નાગેશ્રી ગામે દેવાયત વરુ અને સુરગભાઈ વરુને મળ્યા. શ્રી સુરગભાઈ વરુ કાઠી કોમના શિરમોર ગણી શકાય તેવા દક્ષ અને અભ્યાસુ વ્યક્તિ હતાં. વકીલનો વ્યવસાય, વાઘાણીયા દરબારના...
Posts
Showing posts from November, 2024
- Get link
- X
- Other Apps
દિવાળીએ પ્રગટાવીએ પાંચ દીપકો - પ્રવીણ ક. લહેરી વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આપણી પરંપરા મુજબ વેપારીઓ દિવાળીએ જૂના ચોપડા બંધ કરી, વર્ષના નફા તોટાનો હિસાબ કરીને લક્ષ્મી-પૂજન સાથે ચોપડા પૂજન કરતાં હતાં. હવે સરકારે પોતાનું નાણાંકીય વર્ષ તો સે સૌનું નાણાંકીય વર્ષ તેવો નિયમ કર્યો છે. ડિઝીટલ ઈન્ડિયામાં કમ્પ્યૂટર પર ‘ટેલી’ જેવા સોફટવેર સાથે હિસાબો નોંધતા હોય, ચ...