આપણું ભાતીગળ ભારત - પ્રવીણ ક. લહેરી એક ખંડ જેટલો વિશાળ દ્વિકલ્પ - ઉપખંડ જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે અનુક્રમે બે ઓફ બેંગાલ, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. ઉત્તરે હિમાલયના ગગનચુંબી શિખરો, શિવાલિક, અરવલ્લી, સાતપુરા, સહયાદ્રી, નિલગીરી, પૂર્વઘાટ અને મધ્યમાં વિદ્યાંચલની પહાડીઓ સાથે અનેક રાષ્ટ્ર્ીય વનઉદ્યાનો, વન્યજીવો અને અદ્ભુત વનરાજીથી સુશોભિત આપણો દેશ વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા, મહાનદી, રાવિ, સતલજ, ચિનાબ, સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી લાંબી અને વિશાળ નદીઓના ખળખળ વહેતાં પાણી થકી દેશની ભૂમિ જળ પલ્વિત છે. આ નદીઓ અને તેમાં ભળતી નદીઓના કાંઠે હજારો વર્ષથી વ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 187