Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 200
                               રક્તરંજિત ઘટનાઓમાંથી આપણે ક્યારે બોધપાઠ લઈશું ?                                                                   - પ્રવીણ ક. લહેરી કલકત્તાની રાધાગોવિંદ કાર હૉસ્પિટલમાં અનુસ્તાક (પોસ્ટ ગ્રેજ્યુએશન) કક્ષાનો અભ્યાસ કરતી મહિલા તબીબ તેની ૩૬ કલાકની અવિરત ફરજ બજાવીને મધ્યરાત્રી બાદ આરામ કરવા ત્યાંના ‘સેમિનાર’ રૂમમાં જાય છે. બીજે દિવસે સવારે ત્યાંથી તેની લોહીભીની, ક્ષતવિક્ષત થયેલી અને આપણે (પોસ્ટ મોર્ટમ) મરણોત્તર તપાસનો અહેવાલ જો વાંચીએ તો આંખે અંધારા આવી જાય તેવી સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) અને અતિશય ક્રુર રીતે શારીરિક હિંસાના કારણે જે ઘટના બની છે તેનાથી આપણા સૌ દેશવાસીઓના મસ્તક શરમથી ઝૂકેલા રહેશે. આ અપરાધ તો બન્યો પણ ત્યાર પછી જે રીતે કાર્યવાહી થવી જોઈએ તેના બદલે સમગ્ર ઘટના અંગે ભીનું સંકેલવાની કોશિષ થતાં પ્રથમ પશ્ચિમ બ...