Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 198
                                 ‘‘બાંગ્લાદેશનો બળવો, ભારત માટે નથી હળવો’’                                                                          - પ્રવીણ ક. લહેરી સાવ જ અચાનક કાંઈક મહત્વની ઘટના બને ત્યારે આપણને જાણીતી ઉક્તિ યાદ આવે : ‘‘ ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?  થવાનું, ન થવાનું કહે નજૂમી એવો કોણ છે ?  હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યુ જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે ! ‘‘બાંગ્લાદેશમાં ૨૦૦૯ થી ૧૫ વર્ષથી શાસન કરતાં શેખ હસિના બેગમ બંગબંધુ મુજીબર રહેમાનની પરિવારની સામૂહિક હત્યામાંથી બચી ગયેલી બે બહેનામાંની એક. તેમણે અચાનક રાજીનામું આપીને ઢાકાથી ભાગીને ભારત આવવું પડ્યું. બાંગ્લાદેશ ૧૯૪૭માં પૂર્વ પાકિસ્તાનરુપે  અસ્તિત્વમાં આવ્યું.  તે પહેલાંનો ઈતિહાસ ભારતના આધુનિક સમયમાં એક ...