કોરોના કાળમાં માનસિક આરોગ્ય - પ્રવીણ ક લહેરી ઈ.સ. ૨૦૨૦નું વર્ષ સમગ્ર વિશ્વ માટે કટોકટીનું વર્ષ રહ્યું. સંપૂર્ણ લોકડાઉને જનજીવનને થંભાવી દીધું. હવે આપણે અનેક ક્ષેત્રોમાં સામાન્ય સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આજે આપણને સૌથી વધારે ચિંતા બાળકો અને યુવાનોની છે જે છેલ્લા એક વર્ષથી શાળા-કૉલેજોથી વંચિત રહ્યા છે. ધો.૧૦ અને ધો.૧૨ની જાહેર પરીક્ષાઓ મે-૨૦૨૧માં યોજવાનું આયોજન છે. કોરોના પર કાળજી અને વેકસીનથી નિયંત્રણ આવશે તો પરીક્ષા લેવાાં સુગમતા રહેશે. યુરોપમાં જે ર...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 27