Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 119
                                    ન્યાયમાં વિલંબ અન્યાય બરાબર છે.                                                                    - પ્રવીણ ક. લહેરી આપણું બંધારણ ન્યાય મેળવવાના નાગરિકના હક્કને તેનો એક મુળભૂતથ અધિકાર ગણે છે. ગમે તે પ્રકારની સરકાર હોય નાગરિકને સરકારી કામકાજમાં ઉપેક્ષા, વિલંબ, કિન્નાખોરી કે અન્યાયનો અભાવ થવાની સંભાવના સદૈવ રહેલી છે. જ્યારે કોઈપણ નાગરિક તેના હક્કથી વંચિત રહે અથવા કાયદા હેઠળના કરાર કે અધિકારો ભોગવી ન શકે ત્યારે તેને ન્યાયતંત્રના દરવાજે દસ્તક દેવાનો પ્રસંગ આવે છે. સરકાર કોઈને નિમણૂક કે પેન્શન આપવામાં અન્યાય કરે, પતિ-પત્ની કે પુત્ર દ્વારા ભરતપોષણ આપવાનો ઈન્કાર થાય, કરાર મુજબ બીજો પક્ષ પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાય, કોઈના પર ઈન્ડીયન પીનલ કોડ - ભારતીય ફોજદારી દ્વારા હેઠળ ગુન્હાહિત કૃત્ય થાય અ...