આપણું સુખ કોણ છીનવી લે છે ? ભાગ-ર પ્રવીણ ક. લહેરી ૪. ભૂખ-ગરીબી : પન્નાલાલ પટેલે માનવીની ભવાઈમાં એક યાદગાર વાક્ય લખ્યું; ‘‘ભૂખ બહુ ભૂંડી છે.’’ આપણામાં કહેવત છે, ‘‘પેટ કરાવે વેઠ’’ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવા-પાણી અને ભોજન અનિવાર્ય છે. હવા અને પાણી તો ઈશ્વરની આ સૃષ્ટિમાં નિઃશુલ્ક અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતાં. આપણે આપ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 55