સુશાસનનું પ્રતિક : એન્જેલા મૅકર્સ-૨ પ્રવીણ ક. લહેરી કોઈપણ રાષ્ટ્ર્ના વિકાસમાં જાગૃત નાગરિકો અને નિષ્ઠાવાન નેતૃત્વની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. વર્ષ ૧૯૨૦-૨૧ તુર્કીને ઈસ્લામિક પરંપરા અને અયોગ્ય માન્યતામાંથી મુક્ત કરાવી એક પ્રગતિશીલ અને ઉદાર રાષ્ટ્રના નિર્માણમાં કમાલ આતાર્નુકે જે ઉદાહરણ સ્થાપ્યું તેનું પુનરાવર્તન અન્ય ઈસ્લામિક દેશોમાં ન થઈ શક્યું તે માનવજાતિની એક મોટી કમનસીબી લેખાશે. વર્તમાન સમયમાં તુર્કીના હાલના પ્રમુખે તો ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી તુર્કીને કટ્ટર ઈસ્લામિક રાષ્ટ્ર્ બનાવવાના જે ઉધામા ચાલુ કર્યાં છે તેનાથી પાકિસ્તા...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 68