બજેટ-૨૦૨૧-૨૨ - પ્રવીણ ક. લહેરી ભારતીય બંધારણમાં ‘બજેટ’ની વ્યાખ્યા ‘વાર્ષિક આવક-જાવકના અંદાજ’ જેવી વાંચીએ ત્યારે તે સાવ શુષ્ક લાગે. અગાઉ બજેટો રજૂ થતાં હતાં તેનું થોડું વિશ્લેષણ બીજા દિવસે અખબારોમાં આવતું હતું. મુંબઈના જાણીતા ઍડવોકેટ શ્રી નાની પાલખીવાળા ભલુ થાય કે તેમણે તેની બજેટ પરની ટીકાટીપ્પણવાળું ભાષણ આપવાની શરુઆત કરી. જો કે ત્યારે સંસદ અને વિધાનસભાઓ બજેટની...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 31