મોબાઈલ : વપરાશમાં વિવેક - પ્રવીણ ક. લહેરી વિશ્વની સમગ્ર પ્રજા મોબાઈલ દ્વારા અરસપરસ સાથે સંકળાયેલી છે. સ્થળ અને અંતરના બંધનથી મુક્ત આ સગવડના કારણે આપણી કાર્યકુશળતા વધારવામાં સફળતા મળી છે. મોબાઈલ ફોન એક એવું નાનું પણ શક્તિશાળી સાધન છે જેના થકી આપણે અગણિત કામો ઝડપ અને ચોકસાઈથી કરી શકીએ છીએ. અગાઉના ફિચર ફોનથી ક્ષમતા મર્યાદિત હતી. આજે સ્માર્ટ ફોનથી અનેક કામો કરવાની તાકાત અચંબો પમાડે તેવી છે. મોબાઈલ ફોનની વિકાસયાત્રામાં ત્રણ મુદ્દાઓ પર સંશોધકોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સૌ પ્રથમ વોઈસ, પછી ડેટા અને પછી ફોટાઓ થકી મોબાઈલ ફોન દ્વારા આપણે મનોરંજન, નાણાંકી...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 174