મણિપુર : ગૃહયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ - પ્રવીણ ક. લહેરી ભારતના ૫ૂર્વોત્તર રાજ્યો આસામ, ત્રિપૂરા, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ, મેઘાલય અને સિક્કિમ એમ આઠ રાજ્યો વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વના છે. ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્ર્ીય સરહદોના કારણે પૂર્વોત્તર રાજ્યો ભારત સાથે સંપૂર્ણ આત્મિયતા અનુભવે તે માટેના અત્યાર સુધીના પ્રયત્નો ઉણા ઉતર્યાં છે. આઝાદી બાદ અસ્થિરતા, અરાજકતા, હિંસા, આતંકવાદ, જુદા જુદા વંશીય જૂથો વચ્ચેનું વૈમન્સ્ય, ખ્રિસ્તી ધર્મનો પ્રછન્ન પ્રચાર અને ખૂબ મોટી વસ્તીનું ધર્માતરણ જેવા અનેક પ્રશ્નોના કારણે ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 142