હિન્દુ ધર્મમાં વર્તમાનનું મહત્ત્વ - પ્રવીણ ક. લહેરી વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓના અનેક અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. બેબીલોન, મીસર, ચીનમાં લોકોએ અવશેષોના નિર્માણમાં અને સાચવવામાં કાળજી કરી છે. મિસર (ઈજિપ્ત)માં તો મૃતદેહોની જાળવણી માટે મૃત શરીરમાં મસાલા ભરી, અનેક વસ્તઓ સાથે તેને વિશાળ પિરામીડોમાં સુરક્ષિત રાખવા માટે ભગીરથ પ્રયત્નો કર્યાં છે. પિરામીડો ખોલીને ઈતિહાસ સંશોધકોએ આ સઘળું નિહાળ્યું ત્યારે સૌ આશ્ચર્યચકિત રહી ગયા. એક પ્રાચીન સંસ્કૃતિની ઝીણામાં ઝીણી વિગતો પૂરાવા સહિત મળે ત્યારે ઈતિહાસના લેખનમાં કેટલી સરળતા રહે ? આ કાર્યમાં એક આશા છૂપાયેલી હતી. ઈશ્વર આ મૃતદેહોને નવજીવન આપશે. અનેક દેવ-દ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 172