કૃત્રિમ બુદ્ધિમત્તા આપણને ક્યાં લઈ જશે ? (૧) - પ્રવીણ ક. લહેરી સતત પરિવર્તન પામતી આ દુનિયામાં હવે જે ઝડપથી પરિવર્તન થઈ રહ્યાં તેનાથી આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ આશા બંધાય છે તો સાથે સાથે ટૅકનોલોજીના દુરુપયોગથી થનાર નુકશાન માટે પણ ઘેરી ચિંતા છે. માણસે જંગલ-ગુફામાં રહીને ભટકતાં શિકાર થકી ખોરાક મેળવી કૃષિ વિકસાવી. ગામો-નગરોનું નિર્માણ થયું. હાથશાળ-હસ્તકળા વિકસ્યા, ધાતુના આવિષ્કાર સાથે અનેક ઉદ્યોગો પણ પાંગર્યાં. ૧૮મી અને ૧૯મી સદી વરાળ આધારિત યંત્રો, રેલ્વે શરુ થઈ. પરિવહનના સાધનો, સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી. ઔદ્યોગિકરણ એ વિકાસનો બીજો તબક્કો ગણવામાં આવે છે. ૨૦મી સદીની...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 153