મંગળ મંદિર ખોલો - પ્રવીણ ક. લહેરી કવિ નરસિંહરાવ દિવેટીયાએ લખેલું અને ખૂબ જાણીતું કાવ્ય; ‘‘મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો, દ્વાર ઊભો શિશુ ભોળો એને ઉરમાં લ્યો લ્યો, પ્રભુ મંગળ મંદિર ખોલો’’ શ્રી અવતારસિંહ ગીલ અને શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિકનું અવસાન સો વર્ષની નજીકની ઉંમરે થયું ત્યારે જાણીતા લેખક રમેશ તન્નાએ લખ્યું; ‘‘શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકના અવસાનની ઘટના માટે શોક કરવો વ્યર્થ છે. તેમણે જીવન કઈ રીતે સાર્થક કરી શકાય તેનું આપણને પ્રેરક ઉદાહરણ આપ્યું છે.’’ અગાઉ વૃદ્ધ, સુખી, પરિવારની પેઢીઓ જોઈ ચૂકેલી વ્યક્તિનું અવસાન થાય તો ખરખરામાં લોકો અચૂક કહેતાં; ‘‘ભગવાને જે કર્યું તે સાર...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 197