મોંઘવારી - પ્રવીણ ક. લહેરી સુંદરતા, ગરીબી અથવા મોંઘવારીના અર્થ સાપેક્ષ બની ગયા છે. જોનાર કે ભોગવનારની અનુભૂતિ અલગ અલગ હોય છે. સૌંદર્યની વ્યાખ્યા કરવી જેમ મુશ્કેલ છે તેમ મોંઘવારીની વ્યાખ્યા કરવી પણ અઘરી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડિઝરાયેલીએ કહ્યું હતું; ‘‘જીવનમાં બે વસ્તુઓ અનિવાર્ય છે - મૃત્યુ અને કરવેરા’’ આજે એ હયાત હોત તો તેમણે પોતાનું કથન સુધારીને તેમાં મોંઘવારીનો સમાવેશ કર્યો હોત. મોંઘવારીનો સીધો સબંધ વ્યક્તિ, પરિવારની ખરીદશક્તિ પર છે. આપણી આવકો વધે એટલે ખરીદ શક્તિ વધે. આપણે વધારે ખરીદી કરીએ એટલે માંગમાં વધારો થાય. માંગન...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 147