માનસિક આરોગ્ય અંગે ચિંતા - પ્રવીણ ક. લહેરી આપણામાં ઉક્તિ છે કે ચિંતા ચિતા સમાન છે. ચિંતા આપણને મુંઝવે છે, નિરાશ કરે છે, આપણા આત્મવિશ્વાસને વિચલિત કરે છે. મનની સતત ચિંતા શરીરના સંચાલનને ખોરવી નાખે છે. આરોગ્ય ક્ષેત્રમાં સાયકો-સોમેટ્રિ્ક : મનપ્રેરિત શારીરીક રોગોનું શાસ્ત્ર વિકસ્યું છે. ચિંતાના કારણે વ્યક્તિને અનેક લોકોને વિવિધ રોગોના લક્ષણો જણાય છે. ક્રમશઃ તે વાસ્તવિક સ્વરુપ ધારણ કરી વ્યક્તિને ખરેખર બિમાર પાડે છે. ચિંતાના કારણે અનિદ્રા, ભૂખ ન લાગવી, ખાવામાં અકરાંતીયા થવું, વારંવાર ચિડાઈ જવું, અન્ય પર શંકા કરવી, કામમાં રુચિ ન રહેવી કે સુનમુન થઈ બેસી રહેવા જેવી સ્થિતિ સર્જાય છે. આવી વ્...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 162