સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ - પ્રવીણ ક. લહેરી ૧૪મી નવેમ્બર ૧૮૮૮ના રોજ અલ્હાબાદ મુકામે જન્મેલા જવાહરલાલ નહેરુ જાણીતા વકીલ શ્રી મોતીલાલ નહેરુના પુત્ર હતા. ઇંગ્લેન્ડમાં હેરો અને કેમ્બ્રીજમાં અભ્યાસ કર્યા બાદ તેઓએ લંડનમાંથી બૅરિસ્ટરની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. મોતીલાલ નહેરુ માટે તેમનો પુત્ર તેમના જેવી જ વકિલાત કરીને અઢળક ધન કમાય તેવી અપેક્ષા હતી પરંતુ મોતીલાલ નહેરુ આઝાદીના આંદોલનમાં પ્રવૃત્ત થયાં અને મહાત્મા ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારબાદ અને મોતીલાલ નહેરુના સમગ્ર પરિવાર ઉપર મહાત્મા ગાંધીના વિચારધારાની ખૂબ મોટી અસર રહી. મોતીલાલ નહેરુનો પરિવાર પાશ્ચાત્ય ઢબે વૈભવી રીતે જીવતો...
Posts
Showing posts from July, 2026
- Get link
- X
- Other Apps
ભારતીય રાજકારણ : ત્યારે અને અત્યારે - પ્રવીણ ક. લહેરી ભારતના આઝાદીના આંદોલન દરમિયાન અનેક લોકોએ મહાત્મા ગાંધીના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ જે. વી. ક્રિપ્લાલાણી, સીતા રમૈયા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, વિનોબા ભાવે, ર્ડા. વી. સી. રોય, ર્ડા. જીવરાજ મહેતા, પી. સી. સેન, વિગેરે. નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીમાંથી પ્રેરણા લઈને દેશ સેવા માટે પોતાની આઈ.સી.એસ.ની કારકીર્દીને ફગાવી દીધી હતી, પરંતુ સમય જતાં તેઓ ગાંધીજીની અહિંસાના કડક આલોચક બન્યા, અંગ્રેજ સરકારને થાપ આપીને અફઘાનિસ્તાન, રશિયા એમ લગભગ ૫૭૦૦ માઇલનો જોખમી પ...