Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 77
                                                                     કૃષ્ણ પ્રશ્ન                                                                                          પ્રવીણ ક. લહેરી દેશના વહીવટમાં યોગ્યતાવાળી વ્યક્તિઓ પસંદ થાય તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ભરતી કરવાની પ્રથાનો ઈતિહાસ લાંબો અને ભાતીગળ છે. ગુજરાતી ભાષાના ઈતિહાસમાં ફોર્બસ નામના અધિકારીનું નામ ખૂબ આદરથી લેવાય છે. અવાર્ચીન સમયમાં કવિશ્રી દલપતરામના સહયોગથી આપણી માતૃભાષાને ખીલવવા માટે તેમણે કરેલું પ્રદાન એક પાયાના કાર્ય તરીકે યાદ કરીએ છીએ. તાજેતરમાં મારા વરિષ્ઠ સાથી, સ્નેહી મિત્ર શ્રી વિજય રંચનના ‘કૃષ્ણ પ્રશ્ન’ હિન્દીમાં વ...