ભારતને મહાસત્તા બનાવવા માટે નાગરિકો શું કરી શકો ? પ્રવીણ ક. લહેરી તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતના યજમાન પદે મળેલી જી-૨૦ (મહત્ત્વના ૧૯ દેશો અને યુરોપિયન યુનિયન)ની મળેલી બેઠકનું સંકલ્પપત્ર સર્વાનુમતીએ સ્વીકારવામાં આવ્યું તે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક નેત્રદીપક સિદ્ધિ છે. ‘દિલ્હી ડૅકલેરેશન’ એ એક વિગતપૂર્ણ દસ્તાવેજ છે જે વિશ્વમાં વિકાસ દ્વારા માનવજાતિની અનેક સમસ્યાના નિરાકરણ સાથે સર્વાંગી વિકાસ, સૌનો વિકાસ અને સંતુલિત વિકાસનું ધ્યેય હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કરે છે. જી-૨૦ના દેશોમાં ૮ વિકસીત દેશો અને ૧૧ વિકસીત દેશો છે. યુરોપિયન દેશોમાં થોડા અપવાદો સિવાયના દેશો વિકસીત ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 158