વંચિતોનું વિદ્યાધામ - પ્રવીણ ક. લહેરી અમદાવાદના નેઋત્ય ખૂણે સરખેજને અડીને એક શૈક્ષણિક સંકુલ આવેલું છે. નામ છે અદાણી વિદ્યામંદિર. શાંત, સુંદર, સુવિધાયુક્ત, આધુનિક અને શિસ્તબદ્ધ સંચાલિત આ શાળાની મુલાકાત લેનાર એમ સમજે કે શિક્ષણ જ્યારથી સ્વનિર્ભર થયું છે ત્યારથી તેમાં અનેક લોકોએ મસમોટું રોકાણ કરીને સારું વળતર મેળવ્યું છે. આ પ્રમાણે જાણીતા ઔદ્યોગિક ગૃહે પણ ક...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 22