Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 92
                                                     ૫ર્યુષણની પ્રભાવના                                                                            પ્રવીણ ક. લહેરી આત્મચિંતન, એકાંત, સ્થિરતા, તપ, કરૂણા, અહિંસા અને ક્ષમાના મહત્ત્વને ઉજાગર કરતું પર્વ એટલે જૈન સમાજનું સૌથી મોટું અને મહત્ત્વનું મહાપર્વ પર્યુષણ પર્વ. આ વર્ષે ૨૪ ઑગસ્ટથી ૩૧ ઑગસ્ટ પર્યુષણ પર્વની (ચર્તુથી પક્ષ) ઉજવણી રંગેચંગે થશે. બે વર્ષના કોરોનાના અંકુશો દૂર થતાં સૌ શ્રદ્ધાળુઓ માટે આ પર્વ મનાવવામાં ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં અને મુનિશ્રીઓના પ્રવચનોનો લાભ લેવામાં સાનુકૂળતા થશે. પર્યુષણ પર્વ નિમિત્તે મુંબઈ અને અમદાવાદમાં વિવિધ પ્રવચનશ્રેણીઓ નિયમિત યોજવામાં આવે છે. અમદાવાદનું એ સદ્‌નસીબ છે કે આ વર્ષે ધર્મજાગૃતિ ...