દેવોનું ધામ - કૅરાલા ૨ પ્રવીણ ક. લહેરી કૅરાલા રાજ્યનું કલીકટ શહેર ઉત્તરના ભાગે આવેલું છે. કલીકટના બંદર સાથે ગુજરાતના બંદરોનો વેપાર હજારો વર્ષ જૂનો છે. પોર્ટુગલનો નાવિક-સાહસિક વાસ્કો ડી ગામા ૧૪૯૮માં દક્ષિણ આફ્રિકાની ‘કેપ ઑફ ગુડ હોય’ પાસે અટવાયો ત્યારે કચ્છી ટંડેલ કાનાએ તેને ભારતનો રસ્તો બતાવ્યો. ઈસ્લામે લાંબા સમયે દરિયાઈ માર્ગે યુરોપ અને ભારતનો સંબંધ બંધાયો. જમીન પરના સિલ્ક રૂટ અને સ્પાઈસ રૂટ ખિલાફતની હકૂમતના કારણે બંધ પડ્યા હતા તેની જગ્યાએ હવે દરિયાઈ વેપાર માટે ભારતનો પશ્ચિમી સમુદ્ર ...
Posts
Showing posts from December, 2022
- Get link
- X
- Other Apps
દેવોનું ધામ - કૅરાલા ૨ પ્રવીણ ક. લહેરી કૅરાલા રાજ્યનું કલીકટ શહેર ઉત્તરના ભાગે આવેલું છે. કલીકટના બંદર સાથે ગુજરાતના બંદરોનો વેપાર હજારો વર્ષ જૂનો છે. પોર્ટુગલનો નાવિક-સાહસિક વાસ્કો ડી ગામા ૧૪૯૮માં દક્ષિણ આફ્રિકાની ‘કેપ ઑફ ગુડ હોય’ પાસે અટવાયો ત્યારે કચ્છી ટંડેલ કાનાએ તેને ભારતનો રસ્તો બતાવ્યો. ઈસ્લામે લાંબા સમયે દરિયાઈ માર્ગે યુરોપ અને ભારતનો સંબંધ બંધાયો. જમીન પરના સિલ્ક રૂટ અને સ્પાઈસ રૂટ ખિલાફતની હકૂમતના કારણે બંધ પડ્યા હતા તેની જગ્યાએ હવે દરિયાઈ વેપાર માટે ભારતનો પશ્ચિમી સમુદ્ર કાંઠો અગત્યનો બન્યો. આજે અરબી સાગર, પ્રાચીન સમયનો રત્નાકર સાગર આપણા વિદેશી વ્ય...
- Get link
- X
- Other Apps
દેવોનું ધામ - કૅરાલા પ્રવીણ ક. લહેરી ભારતના ૨૮ રાજ્યોમાં પ્રમાણમાં ટચુકડું પણ આગવું મહત્ત્વ ધરાવતું કૅરાલા રાજ્ય છેલ્લા ૨૫-૩૦ વર્ષથી પ્રવાસન ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. ગુજરાત અને કૅરાલા બંને સમુદ્રતટીય રાજ્યો છે. ગુજરાત અને કૅરાલાના બંદરો વચ્ચે વેપાર સેંકડો વર્ષોથી ચાલતો રહ્યો છે. કૅરાલાના સોપારી, રબ્બર, તજ, લવિંગ, એલચી, શીસમનું ફર્નિચર, મરી, અન્ય તેજાનાઓ, ચા, કૉફી ગુજરાતમાં આવતા હતા. ગુજરાતમાંથી કાપડ, મગફળી, જીરું જેવી વસ્તુઓ કૅરળ મોકલવામાં આવતી હતી. મોરબીમાં નળીયા (વિલાયતી નળીયા) ઉદ્યોગ વિકસ્યો તે પહેલાં ગુજરાતના ગામડે ...
- Get link
- X
- Other Apps
આપણા સામાયિકોનું ભવિષ્ય પ્રવીણ ક. લહેરી મનુષ્ય માટે વિચાર એ એક આગવી શક્તિ છે. એક ઉક્તિમાં એમ કહ્યું છે કે; ‘‘હું વિચારું છું તેથી હું છું.’’ માનવીના અસ્તિત્વ સાથે વિચાર કરવાની શક્તિ અને સંવેદના મહત્ત્વના છે. છાપકામની શરુઆત થઈ તે પહેલાં હસ્તલિખિત ગ્રંથો અને મૌખિક પરંપરા જ્ઞાન અને માહિતીના સંક્રમણના માધ્યમો હતા. છાપકામ બાદ શિક્ષણ પ્રથામાં મોટા ફેરફારો આવ્યા. માનવી-માનવી માટે વિચાર વિનિમય માટે શબ્દો ખાસ કરીને છપાયેલા શબ્દોની ભૂમિકા અજોડ રહી. દૈનિક વર્તમાન પત્રો ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક કે માસિક મેગેઝીનોના પ્રકાશન થકી સમાજમાં વાંચન દ્વારા નિરંતર શિક્ષણની એ...
- Get link
- X
- Other Apps
ચૂંટણીનો ચકરાવો-૨ પ્રવીણ ક. લહેરી આ લેખનો બીજો હપ્તો લખું ત્યાં સુધીમાં નામાદર સુપ્રીમ કોર્ટને ચૂંટણી કમિશ્નરની નિમણૂકો બરાબર રીતે થાય છે કે કેમ તેની ચિંતા થઈ છે. ન્યાયતંત્ર ન્યાયાધિશોની નિમણૂકો અને બદલીઓ અમે જ કરીએ. બંધારણમાં જે જોગવાઈઓ નથી - જે શબ્દો જ નથી તેની જગ્યાએ ન્યાયતંત્રની સ્વાયત્તાનો મુદ્દો આગળ ધરી ‘‘ભુવો નારીયેળ ફેંકે તો ઘરભણી’’ જેવો ઘાટ થયો છે. કારોબારીની સત્તા કાપીને ન્યાયપાલિકાનો દાયરો વધારવાની ચેષ્ટા મારા નમ્ર અભિપ્રાય મુજબ બિલકુલ યોગ્ય નથી. તેમાં લોકશાહી રીતે ચૂંટાયેલ પ્રતિનિધિઓને બંધારણે ...