શાળામાં ગુજરાતીનો અભ્યાસ હવે ફરજીયાત - પ્રવીણ ક. લહેરી સમગ્ર વિશ્વમાં અંગ્રેજીની આંધીએ અનેક ભાષાઓના અસ્તિત્વ પર ખતરો પેદા કર્યો છે. ગુજરાતી માધ્યમની શાળાઓ ટપોટપ બંધ પડતી જાય છે. અંગ્રેજી માધ્યમ માટે વાલીઓની ઘેલછા હવે માનસિક બિમારીની કક્ષાએ પહોંચી ચૂકી છે. અંગ્રેજી ફાંકડી રીતે બોલી શકે, વાંચી શકે, લખી શકે તો જ ઉજ્જવળ ભવિષ્ય છે તેવી માનસિકતાનો ભોગ હું પણ બન્યો છે. ગુજરાતના પછાત વિસ્તારમાંથી માંડ માંડ ધો. ૧૧ પાસ કરી ૧૯૬૧માં હું મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ માટે ગયો ત્યારે ફોર્મ ભરવામાં જ નહીં ઈન્ટરવ્યુમાં મારા મોટાભાઈ નરેન્દ્રની મદદથી કામ પાર પડ્યું. મારી ઈચ્છા આઈ.એ.એસ. ની પરીક્ષા આપવાની હતી ત્યારે આ સ્પર્ધા...
Posts
Showing posts from March, 2023
- Get link
- X
- Other Apps
પ્રાચીન ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રવીણ ક. લહેરી વિવિધ ક્ષેત્રોમાં આપણા પૂર્વજોએ હાંસલ કરેલી વૈજ્ઞાનિક સિદ્ધિઓ તરફ ફરી દૃષ્ટિ કરીએ તે પહેલાં ભારતની આ વિષયોમાં મળેલી સફળતા અંગે વિદ્વાનોના મંતવ્ય જાણીએ. જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્ટાઈને કર્યું છે; ‘‘આપણે ભારતના ઋણી છીએ. તેમણે આપણને ગણતરી શીખવી છે જેના વિના કોઈ નોંધપાત્ર વૈજ્ઞાનિક સંશોધનો થઈ શક્યા ન હોત.’’ ૪. ભૌતિકશાસ્ત્ર : કણાદ ઋષિને ભારતીય ભૌતિક શાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તેમણે સૌ પ્રથમ બ્રહ્માંડની ઉત્પતિ સમજાવવા માટે બુદ્ધિગમ્ય ખુલાસાઓ આપ્યા. વિશ્વની વાસ્તવિકતા સમજવા માટે કણાદ ઋષિએ છ માપદંડો આપ્યા છે; ૧. દ્રવ્ય ૨. ગુણ ૩. કર્મણા (ગતિ) ૪. સમય ૫. વિશેષ અને ૬...
- Get link
- X
- Other Apps
પ્રાચીન ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રવીણ ક. લહેરી ભારતમાં આઝાદી પહેલાં અને આઝાદી બાદ જે ઈતિહાસ ભણાવવામાં આવ્યો તેમાં ભારતના ભવ્ય વારસાને નજરઅંદાજ કરવામાં આવ્યો છે તે આક્ષેપમાં હવે સૌને તથ્ય જણાય છે. આપણી શિક્ષણ પ્રણાલીમાં મૌખિક પાઠ અને યાદશક્તિનું અનેરું મહત્ત્વ રહ્યું છે. આના કારણે વેદ સહિત અનેક ગ્રંથો પંડિતોના સ્મરણમાં રહ્યા, તેનું સંક્રમણ પેઢી દર પેઢી થતું રહ્યું. ગુલામીના કાળમાં સનાતન ધર્મને સબળ બનાવવા માટે ખાસ કરીને ઈસ્લામ-ખ્રિસ્તીઓના એક જ ગ્રંથમાં સંપૂર્ણ શ્રદ્ધા અને એકેશ્વરવાદ તેમજ મૂર્તિપૂજાના વિરોધની અસર હેઠળ સનાતન ધર્મના સુધારકોમાં અમુક સુધારકોએ વેદને શાશ્વત સત્ય કહીને સનાતન ધર્મને ગ્રંથ આધારિ...
- Get link
- X
- Other Apps
ગુજરાતના ડૉ. નવનીત ફોજદાર પ્રવીણ ક. લહેરી ગુજરાતના આદિવાસીઓના ઉત્કર્ષના કામની શરુઆત શ્રી ઠક્કર બાપાએ કરી. ત્યારબાદ લગભગ તમામ આદિવાસી પ્રદેશોમાં રચનાત્મક કાર્યક્રમ અને સર્વોદય યોજના હેઠળ શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં અને જનજાગૃતિ થકી અંધશ્રદ્ધા ઓછી કરી આદિવાસી ભાઈ-બહેનોના વ્યક્તિત્વ વિકાસ અંગે જે નોંધપાત્ર કામગીરી થઈ છે તેનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ થાય તે ખૂબ જરૂરી છે. આદિવાસી માટે વિકાસ અને કલ્યાણની કામગીરી કરનારા સંખ્યાબંધ શ્રેયાર્થી સામાજિક નિસ્બત ધરાવતા કાર્યકરોની સંખ્યા મોટી છે. જો કે સાથે સાથે આપણે એ વાતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાતી આર્થિક ઉન્નતિના ફળો આદિવાસી સમાજ સુધી જે રીતે પહોંચવા જોઈએ તે...