Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 104
                                                     પર્યાવરણના પાંચ શત્રુઓ-૨                                                                                  -  પ્રવીણ ક. લહેરી ૧. રસાયણ અને પેટ્રોરસાયણ : ઉર્જાના વપરાશની જેમ આપણી જીવનશૈલીમાં, દિનચર્યામાં અનેક રસાયણો અને પેટ્ર્‌ોરસાયણોનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ. ખોરાક, દવા, ખાતર, જંતુનાશક દવા, સાબુ, ટુથ પેસ્ટ, શેમ્પુ, પીણાં વગેરેમાં અનેક રસાયણોનો ઉપયોગ થાય છે. ગત વર્ષે ૨૦૨૧-૨૨માં રસાયણ અને પેટ્રો રસાયણનું ભારતમાં જે કુલ ઉત્પાદન થયું તેનું મૂલ્ય ૧૭૮ અબજ યુ.એસ. ડૉલર હતું. વર્ષ ૨૦૨૫માં આ મૂલ્ય વધીને ૩૦૦ અબજ ડૉલર થવાની ધારણા છે. હાલ પેટ્ર્‌ો કેમિકલ્સ અને કેમિકલ્સનો હિસ્સો કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૫ ટકા ...