ચૅરિટી તંત્રમાં પડકારો અને પરિવર્તન - પ્રવીણ ક. લહેરી ગુજરાત રાજ્યમાં અંદાજે ત્રણ લાખ ટ્ર્સ્ટો નોંધાયેલા છે. આ ટ્ર્સ્ટો દ્વારા શિક્ષણ, આરોગ્ય, અનાથ આશ્રમ, મહિલા સંરક્ષણ અને સશક્તિકરણ, વિકલાંગ સેવા સહિતના ધાર્મિક અને સામાજિક સુધારણાના અનેક કામો થઈ રહ્યાં છે. આ દરેક ટ્ર્સ્ટની સ્થાપના ત્યારે થઈ ગણાય જ્યારે રાજ્યના ચૅરિટી કમિશ્નરશ્રીની કચેરી તેની નોંધણી કરે. ગુજરાતની પ્રજામાં વર્ષોથી એક અનોખી સેવાભાવના રહેલી છે. સામાન્ય આવક ધરાવતા પરિવારને પણ મનમાં એક...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 49