Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 136
                                                         સૌરાષ્ટ્ર્‌ તમિલ સંગમમ્‌                                                                           - પ્રવીણ ક. લહેરી ઈ.સ. ૧૦૨૬માં સ્થળાંતર કરી દીર્ઘ મજલ કાપી દક્ષિણના તામિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલ સૌરાષ્ટ્ર્‌ીયન સમુદાયને તેના ગૌરવપ્રદ ઈતિહાસનું સ્મરણ કરાવી ગુજરાત અને તામિલનાડુ વચ્ચે સ્નેહ અને સંવાદનો સેતુ રચવાનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રયત્ન નોંધપાત્ર સફળતાને વર્યો છે. વર્તમાનપત્રો અને ટેલીવિઝનમાં આ ઉજવણીના સમાચાર આવતા હતાં ત્યારે અનેક દર્શકો/વાચકોને આશ્ચર્ય થતું હતું કે સૌરાષ્ટ્રિ્‌યન તમિલ એટલે કોણ ? આપણા જ ઈતિહાસની અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી અજ્ઞાત એવા આપણને સૌને માટે આ ઉજવણી નેત્રદીપક બની...