Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 54
                                                    આપણું સુખ કોણ છીનવી લે છે ?                                                                                             પ્રવીણ ક. લહેરી તાજેતરમાં થોડા મિત્રો ભૂટાનના પ્રવાસે જઈ આવ્યા. ત્યાંના હિમાલયના અદ્‌ભૂત સૌંદર્ય ઉપરાંત ભૂટાનની પ્રજાની ખુશહાલી જોઈને તેમને આશ્ચર્ય થયું. ભાગ્યે જ કોઈ અપવાદ સિવાય જીવનને સુખમય બનાવી આનંદ અને મસ્તીથી રહેતાં લોકો વિશ્વના સૌથી ખુશખુશાલ માણસો છે. ભલે જીવનનું અંતિમ સત્ય મૃત્યુ હોય પણ જિંદગીનો હેતુ તો આનંદ, મોજ, ખુશી, ઉમંગ અને ઉત્સાહથી જીવીએ તો જ તે સાર્થક થાય. વિજ્ઞાન અને ટૅકનોલોજીએ માણસની અનેક અગવડો નિવારવા અને સવલતો પૂરી પાડવા માટે છેલ્લા અઢીસો (૨૫૦)...