આભાસી નાણું પ્રવીણ ક. લહેરી અર્થશાસ્ત્રમાં આપણને નાણું એટલે કોઈપણ દેશમાં માલસામાનની ખરીદી કે સેવા માટે ચૂકવી શકાય અને દેવું લેવા અને અને ભરપાઈ કરવામાં કામ આવે તેમજ સરકાર માન્ય હોય તે સિક્કા કે નોટના સ્વરુપે હોય શકે તેમ સમજાવવામાં આવે છે. આ નાણાં થકી ૪ (ચાર) કાર્યો થઈ શકે છે. ખરીદ-વેચાણ સમયે વિનિમયના માધ્યમ તરીકે, હિસાબ ગણવાના એકમ તરીકે, મૂલ્યનો સંગ્રહ કરવા માટે અને ભવિષ્યની લેણ-દેણ માટે સ્વીકાર્ય એકમ છે. અગાઉ રાજ્યસત્તાઓ પોતે છાપીને કે કેન્દ્રીય બેંક દ્વારા જારી કરેલી નોટ સામે ત...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 94