Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 118
                                           શહેરીકરણ : આકર્ષણ અને સમસ્યાઓ-૨                                                                              - પ્રવીણ ક. લહેરી શહેરીકરણના જેટલાં પ્રબળ આકર્ષણો છે તે સામે તેટલી જ વિકરાળ સમસ્યાઓ છે. આ સમસ્યાઓના કારણે માનવજાત માટે અનેક બાબતોએ પડકારો ઉભા થયાં છે. અનેક તજજ્ઞો આપણને શહેરીકરણ નિયંત્રિત કરવા સલાહ આપે છે પણ નગરખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે ?  ૧.  સામાજિક  એકાકીપણું : શહેરોની રચના અને વ્યવસ્થા એવા છે કે જેમાં માનવી અને પ્રકૃતિનો સંબંધ સાવ નહીંવત્‌ થઈ જાય છે. ગગનચૂંબી મકાનો વચ્ચે શહેરીજન નથી તો સૂર્યોદય, સુર્યાસ્ત, ચાંદની, ઋતુઓ, હવા કે આાકાશના તારાઓનો વૈભવ માણી શકતો નથી. તેને પોતાના કૃત્રિમ પ્રકાશવાળા, વાતાનુકૂલિત કમરા...